તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યાદે 2020 ગૌરવ:વલસાડ જિલ્લાને ગૌરવ અપાવતી ઘટના

વલસાડ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

15 ઓગષ્ટે વાપી Dyspને રાષ્ટ્રપતિ ચંદ્રક
વાપીના ડીવાયએસપી વીરભદ્રસિંહ જાડેજાને પ્રશંસનીય કામગીરી બદલ રાષ્ટ્રપતિ ચંદ્રક આપવાની સરકારે જાહેરાત કરી હતી. જેને લઇ વાપી અને વલસાડ જિલ્લા પોલીસમાં ખુશીની લાગણી પ્રસરી હતી. અનેક સમાજો અને સંગઠનો દ્વારા ડીવાયએસીપીનું સન્માન કરવામાં આવ્યુ હતુ.

વાપીના ડીવાયએસપી વીરભદ્રસિંહ જાડેજા
વાપીના ડીવાયએસપી વીરભદ્રસિંહ જાડેજા

વાપીના ગાંધીવાદી ગફૂર ચાચાને પદ્મશ્રી
​​​​​​​વાપીના જાણીતા ઉદ્યોગપતિ અને ગાંધીવાદી ગફુરભાઈ બિલખિયાને પદ્મશ્રી એવોર્ડની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી હતી. જેને લઇ વાપી સહિત સમગ્ર વલસાડમાં આનંદની લાગણી પ્રસરી હતી. ગફૂર બિલખિયા વાપી સહિત જિલ્લાની અનેક સામાજીક અને શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલા છે. આ ઉપરાંત વાપીના વડીલો એક મંચ ઉપર આવી શકે તે માટે વાપી સિનિયર સિટીઝન કાઉન્સિલની સ્થાપના કરવામાં અગત્યની ભૂમિકા ભજવી છે. આ સંસ્થા હાલ અનેક પ્રવૃતિઓ વૃદ્ધો માટે કરે છે.

ગફુરભાઈ બિલખિયા
ગફુરભાઈ બિલખિયા
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો