ક્રાઇમ:વાઘલધરાથી દારૂ ઝડપાયો

વલસાડએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ડુંગરી પોલીસને મળેલી બાતમીના આધારે બારડોલી તરફ જતી બાઈક ન.GJ-05-SU-7837ને અટકાવી ચેક કરી હતી. જેમાં બાઈકની સીટ નીચે પેટ્રોલની ટાંકી નીચે અને થેલામાંથી 1212 બોટલ દારૂનો જથ્થો જેની કિંમત રૂ. 6000, સાથા સાથે કુલ 26,000નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બાઈક ચાલક જ્ઞાનેશ્વર કૈલાશ પાટીલની ધડપકડ કરી ડુંગરી પોલીસ મથકે ગુનો નોંધાવી આગળની તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...