તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાત્રિ કફર્યૂ:વલસાડ જિલ્લામાં વલસાડ બાદ વાપી શહેરમાં પણ રાત્રિ કફર્યૂનો અમલ, 12 તારીખ સુધી અમલમાં રહેશે

વલસાડ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • રાત્રિના 8 થી સવારે 6 વાગ્યા સુધી કફર્યૂ રહેશે

વલસાડ જિલ્લામાં ખાસ કરીને વલસાડ શહેર અને વાપી શહેરમાં વધતા કોરોના સંક્રમણના પગલે સરકાર દ્વારા આ બંને શહેરોમાં રાત્રિ કફર્યૂનો અમલ કરાયો છે. વલસાડ શહેરમાં તો પહેલાથી જ રાત્રિ કફર્યૂનો અમલ ચાલુ છે. જ્યારે હવે 6 તારીખથી વાપી શહેરમાં પણ રાત્રિ કફર્યૂનો અમલ કરાયો છે.

ગુરુવારથી રાત્રે 8થી સવારે 6 વાગ્યા સુધી નાઈટ કરફ્યુની જાહેરાત કરવામાં આવી છે. વલસાડ જિલ્લાની હોટલોમાં ફક્ત પાર્સલ સેવા ચાલુ રહેશે. તેમજ મેડિકલ સેવા સિવાય તમામ તમામ દુકાનો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વલસાડ શહેરમાં નાઈટ કરફ્યુ વધાર્યું અને વાપી શહેરમાં પણ રાત્રે 8થી સવારે 6 વાગ્યા સુધી નાઈટ કરફ્યુ વધારવામાં આવ્યું છે. નાઈટ કરફ્યુનું પાલન કરાવવા પોલીસ વિભાગને ચુસ્ત કરવા સૂચના આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો