તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:વાપી GIDCમાં આવેલી કંપનીમાં અચાનક આગ લાગી, કોઇપણ જાનહાની સર્જાઇ નથી

વાપી18 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • GIDCમાં કંપની પ્લોટ નં.83માં આવેલી હતી, અચાનક આગ લાગતા લોકોમાં દોડધામ મચી જવા પામી
 • ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચીને તાત્કાલિક આગ ઉપર કાબુ મેળવી લીધો હતો

વલસાડ જિલ્લાના વાપી GIDCમાં આવેલી એક કંપનીમાં અચાનક આગ લાગી ગઈ હતી. આ કંપની પ્લોટ નં.83માં આવેલી છે. આગ લાગવાને કારણે આસપાસના લોકોમાં દોડધામ મચી જવા પામી હતી. જેના પગલે સ્થાનિકોએ આ ઘટનાની જાણ વાપી ફાયર વિભાગને કરી દેતા તે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.

કોઇની પણ જોનહાની થઇ નથીવાપી GIDCનો પ્લોટ નં. A-83માં આવેલી સુપ્રીમ ટ્રેઓન કંપનીમાં સોમવારે અચાનક આગ લાગી જવાની ઘટના પ્રકાશમાં આવી હતી. આગ લાગવાને કારણે કંપનીમાંથી ધુમાડો નિકાળવા લાગ્યો હતો. જેના કારણે કામદારોમાં દોડધામ મચી જવા પામી હતી. આ બનાવના પગલે કંપનીના કામદારોએ ફાયર વિભાગની ટીમને જાણ કરી દીધી હતી. જેના કારણે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને તાત્કાલિક આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. સદનસીબે આ બનાવમાં કોઈ પણ લોકોની જાન હાની થઈ ન હોતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો