તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આગ:સેલવાસના ડોકમારડી વિસ્તારમા દુકાનોમા આગ લાગતા દોડધામ

સેલવાસ14 દિવસ પહેલા
 • કૉપી લિંક

સેલવાસના ડોકમરડી વિસ્તારમા આવેલ બે દુકાનમા આગ લાગતા દોડધામ મચી ગયી હતી ઘટનાની જાણ ફાયર વિભાગની ટીમે એક કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતોપ્રાપ્ત વિગત અનુસાર ડોકમરડી મેઈન રોડ પર આવેલ અખ્ખુભાઈ આહીરની ચાર દુકાનોમાંથી એક દુકાનમા શોર્ટસર્કિટ થતા અચાનક આગ પકડી લીધી હતી.જેને કારણે ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા આ ઘટનાની જાણ ફાયરવિભાગને થતા તાત્કાલિક એમની ટીમ બે બંબા સાથે આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.આ ઘટનાની જાણ થતા ડિઝાસ્ટરની ટીમ પોલીસની ટીમ108એમ્બ્યુલન્સ પણ આવી પોહચી હતી.એક કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.એની સાથે ચારમાંથી બે દુકાન આખી બળીને ખાખ થઈ ગયી હતી.આ ઘટનામા કોઈ ઇજા કે જાનહાનીની ઘટના બનવા પામેલ નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો