તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રાઈમ:વલસાડ કોસંબામાં જુગાર રમતા 8 ઝડપાયા

વલસાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 12700નો મુદામાલ કબજે કર્યો

કોસંબાના નિશાળ ફળિયામાં જીનલ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં જુગાર રમાઈ રહ્યો હોવાની વલસાડ LCBની ટીમને બાતમી મળી હતી. બાતમીના આધારે જીનલ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં દિવસ દરમિયાન 8 જેટલા ઈસમોને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. 8 જુગારીયાઓ પાસેથી કુલ 12,700 રોકડા મળી આવ્યા હતા. LCB પોલીસે મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. LCB પોલીસે 12,700નો મુદ્દામાલ કબ્જે કરી સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો