તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરકારી કોલેજમાં અભ્યાસ શરૂ:દાનહમાં પ્રથમ દિવસે સરકારી કોલેજમાં 668 વિદ્યાર્થીઓ હાજર રહ્યા

દાનહ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

દાનહમાં કોવિડ-19ના દરેક નિયમો સાથે સરકારી કોલેજોમાં સોમવારેથી અભ્યાસ શરૂ કરવામાં આવ્યો છે.એપીજે અબ્દુલ કલામ કોલેજ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા કોલેજના સ્ટાફ અને વિદ્યાર્થીઓના કોવિડ-19ટેસ્ટ માટે સેમ્પલ લેવાયા હતાં. 668 વિદ્યાર્થીઓ હાજર રહેતા તમામના ટેસ્ટીંગ કરાવતા નેગેટીવ આવ્યા હતા.

કોલેજ બિલ્ડીંગને સેનેટાઇઝ કરાયું હતું. વિદ્યાર્થીઓ માટે એક બેચ પર એક વિદ્યાર્થીને બેસાડવા સાથે બે બેચમા અભ્યાસ કરાશે.જે વાલીઓએ પરમીશન ન આપી તેઓને ઓનલાઇન ક્લાસની સુવિધા અપાશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો