તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:વલસાડમાં ટ્રક ચોરીની ખોટી ફરિયાદ કરનાર 5ની ધરપકડ

વલસાડ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • કોવિડ ટેસ્ટ નેગેટિવ આવતા પોલીસની કાર્યવાહી, આજે રિમાન્ડ માટે રજૂ કરાશે

વલસાડ ગુંદલાવ ચોકડી પાસેથી એક ટ્રાન્સપોર્ટ કંપનીની ટ્રક ચોરાઈ હોવાની ફરિયાદ રૂરલ પોલીસ મથકે નોંધાઇ હતી. તે કેસમાં LCBની ટીમે તપાસ કરતા ધુલિયાના સ્કેપના ગોડાઉન સંચાલક અને ટ્રાન્સપોર્ટ કંપની સંચાલક સહિત 5 આરોપીઓને ઝડપી પાડયા હતા. રૂરલ પોલીસે મંગળવારે આરોપીઓના કોવિડ ટેસ્ટ નેગેટિવ આવતા આરોપીઓની ધડપકડ કરવામાં આવી હતી. વલસાડના ગુંદલાવ ચોકડી પાસેથી ગેરેજ સામે પાર્ક કરેલી ટ્રક ચોરાઈ હોવાની ફરિયાદ ટ્રાન્સપોર્ટ કંપનીના સંચાલકે રૂરલ પોલીસ મથકે નોંધાવી હતી. તે કેસમાં વલસાડ LCBની ટીમે ઘુલીયા સુધી તપાસનો દોર લંબાવ્યો હતો. મુંબઇ આગ્રા હાઇવે પર સ્કેપના ગોડાઉનમાં ટ્રક મળી આવ્યો હતો. CCTV ફૂટેજના આધારે ટ્રાન્સપોર્ટ કંપનીના સંચાલક અને સ્કેપના ગોડાઉનનો મલિક સહિત 5 આરોપીઓની અટક કરી રૂરલ પોલીસને સોંપવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

    વધુ વાંચો