તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:વલસાડ-વાપીમાં 2મહિલા સહિત 3 કોરોના પોઝિટિવ

વલસાડ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દિવાળીના અવસરે કોરોના સંક્રમણ વધ્યુ
  • જિલ્લામાં મૃત્યાક 142 પર સ્થિર રહ્યો

વલસાડ જિલ્લામા દિપાવલીના અવસરે કોરોના પોઝિટિવના 3 કેસ નોધાયા હતા.વલસાડમા એક યુવતી અને વાપીમા એક મહિલા તથા એક વૃધ્ધ કોરોના સંક્રમિત થયા હતા. વલસાડ જિલ્લામા નવેમ્બર માસના પ્રારંભે કોરોનાનુ જોર નરમ પડ્યા લોકોના હાશ્કારો ફેલાયો હતો. પરંતુ ત્યારબાદ ધીમે ધીમે કેસમા વધારો શરુ થતા ચિતારા વધારો થયો હતો.

શનિવારે દિપાવલીના શુભ પર્વે 3 વલસાડ જિલ્લાના વધુ 3 કેસ કોરોના પોઝિટિવના સપાટી પર આવ્યા હતા.જેમા વલસાડ શહેરના રામજી ટેકરા વિસ્તારમા રહેતા 24 વર્ષીય યુવતી કોરોનાની ઝપેટમા આવી ગઈ હતી. જ્યારે બીજા 2 કેસમા વાપીના ચણોદમા ભુલ્લર સોસાયટીના રહેતા 56 વર્ષીય મહિલા અને 58 વર્ષીય પુરુષ કોરોના સંક્રમિત થયા હતા. આ સાથે જિલ્લામા કોરોનાના કેસની સંખ્યા 1232 પર પહોચી છે,જેમાથી 1073 દર્દી સાજા થઈ ચૂક્યા છે. મૃત્યાક 142 પર સ્થિર રહી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો