તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:વેલવાચ-ફલધરાથી 1.622 ઘન મીટર લાકડા સાથે 3ની ધરપકડ, મંજૂરી વિના 4.80 લાખનાઝાડ કાપતા ગુનો નોંધાયો

વલસાડએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વેલવાચ અને ફલધરાની ખાનગી જમીનમાં રોપેલા સીસમના ઝાડ કાપતા 3 ઈસમો જશવંતીબેન મેહદુભાઈ અને વેલવાચથી પેશુભાઈ રડકાભાઈ સીસમના માલિકોને ટેમ્પા સાથે ઝડપી પાડ્યા હતા. ઉત્તર વન વિભાગની ટીમે 1.622 ઘન મીટર સીસમનું લાકડું જેની કિંમત 80 હજાર અને ટેમ્પો મળી કુલ 4.80 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. ઉત્તર વન વિભાગમાં ત્રણેય ઈસમો વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...