તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:વલસાડ ન.પા.માં ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન કરતી 20 મહિલાઓને 5 મહિનાથી પગાર ના મળતા પાલિકા કચેરી પર મોરચો માંડ્યો

વલસાડ7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ઈજનેર સહિત બે આરોપીઓએ કરી હતી જામીન અરજી

વલસાડ નગર પાલિકાએ કોરોના મહામારી દરમ્યાન વલસાડ શહેર સહિતના વિસ્તારોમાં દુકાને દુકાને કચરો કલેક્ટ કરવા તેમજ ડમફિંગ સાઇટ ઉપરથી કચરાને છૂટો પડવાની કામગીરી કરવા માટે પાલિકાએ 20 જેટલી મહિલા કામદારોને ઉચક પગારે કામ પર રાખી હતી. જે મહિલાઓને છેલ્લા પાંચ મહિનાથી પગાર ન મળતા વલસાડ નગરપાલિકા કચેરી ખાતે પગારની માંગ સાથે મહિલાઓએ મોરચો માંડયો હતો. વલસાડ નગર પાલિકાએ કોરોના મહામારી દરમ્યાન વલસાડ શહેર સહિતના વિસ્તારોમાં દુકાને દુકાને કચરો કલેક્ટ કરવા તેમજ ડમફિંગ સાઇટ ઉપરથી કચરાને છૂટો પડવાની કામગીરી કરવા માટે પાલિકાએ 20 જેટલી મહિલા કામદારોને ઉચક પગારે કામ પર રાખી હતી. જે મહિલાઓને છેલ્લા પાંચ મહિનાથી પગાર ન મળતા વલસાડ નગરપાલિકા કચેરી ખાતે પગારની માંગ સાથે મહિલાઓએ મોરચો માંડયો હતો.

નગર પાલિકાના અધિકારીઓના જણાવ્યા મુજબ ડોક્યુમેન્ટ જમા કરાવી બેંક ખાતા ખોલાવ્યા બાદ પણ તેઓ નો પગાર જમા ન થતા મહિલા કામદારોમાં રોષ જોવા મળ્યો હતો. પાલિકા દ્વારા મહિલા કામદારોને છેલ્લા 5 મહિનાથી પગાર ન મળતા ઘર ચલાવવું અઘરૂં પડી રહ્યું છે. મહિલાઓને દુકાનદારો ઉધાર પણ નથી આપી રહ્યા. મહિલાઓને છેલ્લા 5 મહિનાથી પગાર ન મળતા પગાર કરતા દેવું વધી ગયું છે. પાલિકાના અધિકારીઓના જણાવ્યા મુજબ ડોક્યુમેન્ટ જમા કરાવી બેંક ખાતા ખોલાવ્યા બાદ પણ તેઓ નો પગાર જમા ન થતા મહિલા કામદારોમાં રોષ જોવા મળ્યો હતો. પાલિકા દ્વારા મહિલા કામદારોને છેલ્લા 5 મહિનાથી પગાર ન મળતા ઘર ચલાવવું અઘરૂં પડી રહ્યું છે. મહિલાઓને દુકાનદારો ઉધાર પણ નથી આપી રહ્યા. મહિલાઓને છેલ્લા 5 મહિનાથી પગાર ન મળતા પગાર કરતા દેવું વધી ગયું છે.

જો પાલિકા દ્વારા 2 દિવસમાં પગાર ચુકવવામાં ન આવશે તો કામ બંધ કરવાની ચીમકી આપી હતી. પાલિકાના એકાઉટન્ટ કોરોના સંક્રમિત હોવાથી હાલ પગાર થઈ શક્યો ન હોવાનું પાલિકાના OS કાંતિભાઇ પટેલે જણાવ્યું હતું.પાલિકા દ્વારા 2 દિવસમાં પગાર ચુકવવામાં ન આવશે તો કામ બંધ કરવાની ચીમકી આપી હતી. પાલિકાના એકાઉટન્ટ કોરોના સંક્રમિત હોવાથી હાલ પગાર થઈ શક્યો ન હોવાનું પાલિકાના OS કાંતિભાઇ પટેલે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો