તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના મહામારી:વલસાડ RPF ટ્રેનિંગ સેન્ટરના 2 સંક્રમિત

વલસાડ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

વલસાડમાં કોરોના સંક્રમણ અટકાવવા આરોગ્યની ટીમે મંગળવારે RPF ટ્રેનિંગ સેન્ટર ખાતે કોરોના એન્ટિજન રેપીડ ટેસ્ટ સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું. RPF ટ્રેનિંગ સેન્ટરમાં ટ્રેનિંગ લઈ રહેલા જવાનોની સુરક્ષા માટે રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

તમામ જવાનોના રેપીડ ટેસ્ટ નેગેટિવ આવ્યા હતા. સ્થાનિક લોકોએ કરાવેલા રેપીડ ટેસ્ટમાં 2 કોરોના સંક્રમિત જાહેર થયા હતા.

અન્ય સમાચારો પણ છે...