તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘરપકડ:વલસાડમાં નશામાં હોબાળો મચાવતા સુરતના 10 ઝડપાયા, 1 કોરોના સંક્રમિત, બેગમપુરાના યુવાનો દમણમાં દારૂની મહેફિલ માણી મિત્રને ત્યાં રોકાયા હતા

વલસાડ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

વલસાડના સિવિલ રોડ પર એક એપાર્ટમેન્ટના ફ્લેટમાં શનિવારે રાત્રે જોરજોરથી વાતો કરી હોબાળો કરતાસ્થા સુરત બેગમપુરાના 10 યુવાનોને નશાની હાલતાં ઝડપી પાડી સલિયા પાછળ ધકેલી દીધા હતા. સુરતના યુવકે દમણમાં રાખેલી પાર્ટીમાં દારૂની મહેફિલ માણીને વલસાડ સિવિલ રોડના મિત્રના સાઈ કૃપા એપાર્ટમેન્ટના બંધ ફ્લેટ નં. 204માં શનિવારે રાત્રે 10 યુવકો રોકાયા હતા.જેમણે બહારથી ખાવાનું મંગાવી જોરજોરથી વાતો કરી હોબાળો કરી રહ્યા હતા.

જે અંગે સ્થાનિકોએ રાત્રે 11:30 કલાકે 1 કંટ્રોલ રૂમને જાણ કરતા સીટી પોલીસે PCR વાન મોકલતા ફ્લેટમાંથી સુરતના 10 યુવાનો દારૂના નશામાં હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે ફઅલેટમાં તપાસ હાથ ધરી પણ દારૂની બોટલ કે નાશયુક્ત કોઈપણ પ્રદાર્થ મળ્યો ન હતો. પણ સુરત બેગમપુરા દુધાળા શેરીના 10 યુવકો નશામાં હોય તેમની સામે ગુનો નોંધી મેડિકલ તપાસ કરાવી આગળની તપાસ હાથ ધરી છે.

વલસાડ સાઈ કૃપા એપાર્ટમેન્ટમાંથી ઝડપાયેલા સુરતના યુવાનો

 • જેનિશ અનિલભાઈ પારેખ, ઉ.વ. 24, નોકરી, બેગમપુરા, દુધાળા શેરી, સુરત
 • કરણ સમીરભાઈ રેશમવાલા, ઉ.વ. 24, બેરોજગાર, બેગમપુરા, દુધાળા શેરી, સુરત
 • ઉત્સવ દીનેશકુમાર મોદી, ઉ.વ. 26, નોકરી, બેગમપુરા, દુધાળા શેરી, સુરત
 • આકાશ ઉર્ફે અક્ષય રાજેન્દ્રભાઈ પટેલ, ઉ.વ. 28, નોકરી, બેગમપુરા, દુધાળા શેરી, સુરત
 • કૃણાલ મિતેષભાઈ દિલખુશ, ઉ.વ.27, નોકરી, બેગમપુરા, દુધાળા શેરી,સુરત
 • ચૈતન્ય રાજનભાઈ રેશમવાલા, ઉ.વ, 23, મજુરી, બેગમપુરા, દુધાળા શેરી, સુરત
 • જશ અલ્પેશભાઈ સ્વામી, ઉ.વ. 26, મજુરી, બેગમપુરા, દુધાળા શેરી, સુરત
 • નિલેશ જયંતીભાઈ પટેલ, ઉ.વ. 30, નોકરી, બેગમપુરા, દુધાળા શેરી, સુરત
 • કીર્તન કમલેશભાઈ વ્યાસ, ઉ.વ. 25, નોકરી, બેગમપુરા, દુધાળા શેરી, સુરત
 • ઉજ્જવલ કનૈયાલાલ ગઢવા, ઉ.વ. 27, નોકરી, બેગમપુરા, દુધાળા શેરી, સુરત
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો