કોરોના કહેર:ગોદાલ નગરનો 1 યુવક સાજો થયો જંગ જીતી બહાર આવતા તાળીના ગળગળાટથી વધાયો

વલસાડ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લસાડ આરોગ્ય વિભાગના માર્ગદર્શન અને હોસ્પિટલના તબીબોએ જિલ્લામાં 10  કોરોના ગ્રસ્ત દર્દીઓને આઇસોલેશન વોર્ડમાં સારવાર કરાવીને કોરોનાને માત આપી જિંદગીની જંગ જીતી ઘરે પરત ફર્યા હતા.  સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાંથી બુધવારે ગોદાલનગરનો વધુ એક યુવક દર્દી કોરોના સામે જંગ જીત્યો હતો. આરોગ્ય કર્મચારીઓએ કોરોના સામે જંગ જીતી બહાર આવતા તાળીના ગળગળાટથી વધાવી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...