રિમાન્ડ નામંજુર:ધરમપુર નવજાત અપહરણમાં મહિલા જામીન પર મુક્ત, શુક્રવારે મુદત અંદર દિન ત્રણના રીમાન્ડ માટે પોલીસે નામદાર કોર્ટ સમક્ષ મહિલાને રજૂ કરી હતી

ધરમપુર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધરમપુરના સ્ટેટ હોસ્પિટલમાંથી બુધવારે વહેલી સવારે આગની ઘટના દરમ્યાન નવજાત ગાયબ થતા માતાએ આપેલી ફરિયાદને ગણતરીના કલાકોમાં PSI એ.એન.ગોહિલે તપાસ હાથ ધરી સામરસીંગી ગામેથી જામલીયાની યોગીતા પાસેથી બાળકી શોધી કાઢયા બાદ ગુરુવારે તેણીની અટક કરી હતી. ત્યારબાદ વધુ તપાસ માટે શુક્રવારે મુદત અંદર દિન ત્રણના રીમાન્ડ માટે પોલીસે નામદાર કોર્ટ સમક્ષ મહિલાને રજૂ કરી હતી. જ્યા મહિલાના રિમાન્ડ નામંજુર થયા હતા. અને તેણી જમીન પર મુક્ત થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...