આયોજન:વીર નર્મદ જન્મજયંતિની ઉજવણી કરાઇ

ધરમપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધરમપુર પાલિકા સંચાલિત શ્રીમંત મહારાણા શ્રીનારણદેવજી લાયબ્રેરીમાં વીર નર્મદની જન્મજયંતિએ પ્રતિમાને ફુલહાર કર્યા હતાં. લાયબ્રેરીમાં સ્થાપિત વીર નર્મદની પ્રતિમાને ધારાસભ્ય અરવિંદ પટેલ, શહેર ભાજપ પ્રમુખ પ્રણવ શિંદે, નવનિયુક્ત પ્રમુખ જ્યોત્સનાબેન દેસાઈ, માજીપાલિકા પ્રમુખ જયદીપસિહ સોલંકી, સીઓ મિલન પલસાણા, પાલિકા સભ્યોએ ફૂલહાર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...