તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સન્માનિત:ધરમપુરના નગરજનોએ કારસેવકોનું સન્માન કર્યું

ધરમપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

નગરજનો અને RSS સ્વયંસેવકોએ 1990-92માં રામ જન્મભૂમિ અયોધ્યાના કાર સેવકોને ઘરે ઘરે જઈ રામ મંદિરના ફોટાની સ્મૃતિ ભેટ આપી સન્માનિત કર્યા હતા. ધરમપુરના 30થી વધુ કારસેવકોને તિલક લગાવી પુષ્પ આપી મોમેન્ટો અપાયા હતા.

અન્ય સમાચારો પણ છે...