નિયુક્તિ:ધરમપુર પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખે હોદ્દો સંભાળ્યો

ધરમપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધરમપુર નગરપાલિકાની અઢી વર્ષ માટે યોજાયેલી ચૂંટણીમાં ભાજપે એક મતથી જીત મેળવ્યા બાદ જ્યોત્સનાબેન દેસાઇએ પ્રમુખ અને નરેશભાઈ પટેલે ઉપપ્રમુખ તરીકે પદગ્રહણ કર્યું હતું. સ્થાનિક ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, વિદાય લેતા પાલિકા પ્રમુખ જયદીપસિંહ સોલંકી, શહેર ભાજપ પ્રમુખ અને ટીપી ચેરમેન પ્રણવ શિંદે, સીઓ મિલન પલસાણા હાજર રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...