તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેવાકાર્ય:ધરમપુરના દંપતીએ 300 પરિવારને સોલાર લાઈટ આપી

ધરમપુર5 મહિનો પહેલા
 • કૉપી લિંક

ધરમપુરના નવદંપતીએ લગ્ન બાદની પ્રથમ દિવાળી 300 ગરીબ પરિવારોને સોલાર લાઈટની ભેટ આપી સાથે મળી વીજળીની સુવિધા નહીં ધરાવતા ઘરોમાં અંધકાર હટાવવાનો ઉમદા પ્રયાસ કરી સાર્થક દિવાળીની ઉજવણી કરી છે. ધરમપુરના નવદંપતી ઋષિત મસરાણી અને પુર્વજા મસરાણીએ પોતાની પ્રથમ દિવાળીની ઉજવણી નિમિત્તે પુનાથી 300 સોલાર લાઈટ મંગાવી સર્વે કરી ધરમપુર અને કપરાડાના 300 ગરીબ પરિવારોના ઘરે જઈ ભેટ આપી હતી.

આ અવસરે જરૂરીયાતમંદ પરિવારોના સભ્યોએ હર્ષની લાગણી વ્યક્ત કરી નવદંપતીને આશીર્વાદ આપ્યા હતા. નવદંપતીએ દાતા શેફાલી કલ્યાણીના સહયોગથી આ સોલાર લાઈટનું વિતરણ કર્યું હતું. નવદંપતિ કહે છે આ વિતરણ સાથે જીવનની શ્રેષ્ઠ દિવાળીની ઉજવણી અમારી થઈ હોવાની ખુશી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો