નિરીક્ષણ:પ્રાંતઅધિકારીએ કપરાડા પોલીસ સ્ટેશનની મુલાકાત

ધરમપુર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધરમપુર પ્રાંત અધિકારી કેતુલ ઇટાલીયાએ કપરાડા પોલીસ સ્ટેશનની આકસ્મીક વિઝીટ કરી કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. પીએસઆઇ સાથે જરૂરી પરામર્શ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ધરમપુરના પ્રાંત અધિકારી તરીકે નવનિયુક્ત કેતુલ ઇટાલીયાએ ધરમપુર અને કપરાડા તાલુકામાં તમામ કામગીરી માટે નિરીક્ષણ હાથ ધરી જરૂરી સૂચના આપી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...