આત્મહત્યા / ધરમપુરના 40 વર્ષીય ઇસમે ખેતરમાં ઝાડ ઉપર ફાસો ખાધો

Isma, 40, of Dharampur, was trapped in a tree on a farm
X
Isma, 40, of Dharampur, was trapped in a tree on a farm

દિવ્ય ભાસ્કર

Jul 03, 2020, 04:00 AM IST

ધરમપુર. કાનૂરબરડા આહીર ફળીયાના 40 વર્ષીય અશ્વિનભાઈ ઉખેડભાઈ નાયકાએ ઘરથી થોડે દુર અન્યના ખેતરમાં લીમડાના ઝાડ ઉપર ફાસો ખાધો હતો. જેની જાણ થતાં સ્થળ ઉપર આવેલા સગાઓએ અશ્વિનભાઈને ઉતારી સ્ટેટ હોસ્પિટલમાં લાવ્યા હતા.જ્યાં તબીબે તપાસી તેમને મૃત જાહેર કર્યો હતો. આ અંગે મૃતકનાભાઈ સતિષભાઈએ ભાઈ અશ્વિનભાઈ નાયકાએ કયા કારણસર ફાસો ખાધો હોવાની હાલે તેમને ખબર નહીં હોવાનું જણાવી ધરમપુર મથકે જાહેરાત આપી છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી