તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:ધરમપુર કાળારામજી મંદિરની દાનપેટી ચોરી જતો ઇસમ કેમેરામાં કેદ

ધરમપુર21 દિવસ પહેલા
 • કૉપી લિંક

ધરમપુર શહેરના મધ્યમાં આવેલા શ્રી કાળારામજી મંદિરની દાનપેટી ગત રાત્રીના આશરે સવા આંઠ વાગ્યે કોઈ અજાણ્યા ઇસમે ઉઠાવી લઇ ગયાના CCTV સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. જોકે મંદિરમાં પૂજારીના જણાવ્યા મુજબ ખાલી દાનપેટી સ્મશાનભૂમિ નજીકથી સ્થાનીકોની તપાસમાં મળી આવી હતી.

શ્રી કાળા રામજી મંદિરમાં પૂજારી જયદીપ દવેના જણાવ્યા મુજબ તેઓ ગત રાત્રીના આશરે નવ વાગ્યે મંદિર બંધ કરવા ગયા હતા. ત્યારે મંદિરની દાનપેટી ગાયબ જણાઈ હતી.દાનપેટીમાં નજીવી રકમ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો