તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દંડ:ધરમપુરમાં માસ્ક ન પહેનારા પાસે 10 હજારનો દંડ

ધરમપુર4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ધરમપુર નગરપાલિકાની ટીમે મામલતદાર કચેરી બહાર પોલીસ સાથે માસ્ક ચેકીંગ હાથ ધર્યુ હતું જેમાં માસ્ક વીનાના ફરતા લોકો પાસેથી કુલ 10 હજારનો દંડ વસૂલ્યો હતો. બીલપુડી બાયપાસ સર્કલ પર પાલિકાના કર્મચારી અહમદ બકીલી, મામલતદાર કચેરી અને પોલીસની સંયુકત ટીમે માસ્ક નહીં પહેરનારાઓ પાસે રૂપિયા દસ હજારનો દંડની વસુલાત કરી હતી. આગામી દિવસોમાં પણ માસ્ક ચેકિંગ અભિયાન ચાલૂ રાખવામાં આવશે તેવું પાલિકાએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો