તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મૃત્યુ:ધામણીના વૃધ્ધનું ચક્કર આવ્યા બાદ મોત

ધરમપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધામણી ગામના આંબાપાડા ફળીયા આંગણવાડી પાસેના 66 વર્ષીય રહીશ બારકુભાઈ સંતુભાઈ વૈજલ ગુરુવારે ગામમા સેગુપાડા ફળિયાં આવેલા તેમના ખેતરમાં ભાત રોપવા હળ લઈને કાદવ પાડી રહયા હતા. ત્યારે અચાનક ચક્કર ખાઈ નીચે કાદવમાં પડી જતા કોઈ અગમ્ય કારણસર તેમનું મોત થયું હતું. આ અંગેની જાહેરાત તેમના પુત્ર અબુભાઈ બારકુભાઈ વૈજલે ધરમપુર પોલીસ મથકે આપી છે.

અન્ય સમાચારો પણ છે...