તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાત:ધરમપુરની આધેડ મહિલાએ ફાંસો ખાધો

ધરમપુર5 મહિનો પહેલા
 • કૉપી લિંક

ધરમપુરના અંતરીયાળ વિસ્તારના ખડકી ગામના હોળી ફળીયાની 54 વર્ષીય કમળીબેન કિશનભાઈ ચૌહાણ સવારે ઘરમાં ફાંસો ખાધેલી હાલતમાં દેખાતા પુત્ર ભાસ્કરે આ અંગે પિતા અને પોલીસને જાણ કરી હતી. ગળે ફાંસો ખાવાનું કારણ પુછતા રવિવારે ઘરે આવેલા મામા લોકો સાથે થયેલી બોલાચાલી બાબતે ખોટું લાગ્યું હોય તેમની માતાએ ફાંસો ખાધો હોય શકે તેમ જણાવ્યું હતું.

ધરમપુર પોલીસ મથકેે આ અંગે નિવેદન નોંધાવતા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આપઘાત પાછળનો મુખ્ય કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો