તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અર્પણ:ધરમપુર નગર પાલિકાને 50 લાખનો ચેક અપાયો

ધરમપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાલિકાને ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ તરફથી પાલિકાના સર્વાંગી વિકાસના કામો માટે મંજૂર રૂપિયા એક કરોડ પૈકી પ્રથમ હપ્તામાં 50 લાખનો ચેક ધારાસભ્ય અરવિંદભાઈ પટેલના હસ્તે અર્પણ કરાયો હતો.આ અવસરે પાલિકા પ્રમુખ જયદીપસિંહ સોલંકી, રમેશભાઈ અટારા,જેન્દુમતીબેન માહલા, ઇજનેર પરીક્ષિત લાડ અને સીઓ ઉપસ્થિત હતા.

અન્ય સમાચારો પણ છે...