તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યાદે 2020 નવો ઇતિહાસ સર્જાયો:સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ દીવનું એકીકરણ કરાયું

દમણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

પ્રશાસનિક સેવાને વધુ સુદ્ઢ બનાવવાના ઉદેશ્યથી કેન્દ્ર સરકારે 26મી જાન્યુઅારીના રોજ દાદાર નગર હવેલી અને દમણ દીવનું અેકીકરણ કરીને થ્રીડીમાં તબદીલ કરી દીધું઼ હતું. દાનહ અને દમણ દીવના એકીકરણ બાદ દમણને હેડ કવાર્ટર બનાવવામાં આવ્યું છે જેથી કરીનેે વહીવટી પ્રક્રિયા સરળતાથી થઇ શકે. ત્રણેય સંઘપ્રદેશના એકત્રી કરણને લઇને કેટલાક સ્થાનિક લોકોએ અંદર ખાને વિરોધ કર્યો હતો. જોકે, ત્રણેય પ્રદેશ એક થયા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો