તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોરને નવું જીવન:કનાડુ ગામથી ઘાયલ મોરને નવું જીવન અપાયું

ભીલાડ16 દિવસ પહેલા
 • કૉપી લિંક

ઉમરગામ તાલુકાના કનાડું ગામે ગુરુવારે સાંજે રાજેશ રમણ ઘોડી ના ખેતર માં રાષ્ટ્રીય પક્ષી મોર ઘાયલ હાલત માં મળ્યો હતો. જેની જાણ એનીમલ વેલ્ફેર ના અંકિતભાઈ શાહ ને કરતા ઘટના સ્થળ પર દોડી જઈ વન વિભાગને જાણ કરી હતી.

વન વિભાગના અધિકારી પી.યુ.પરમાર અને કલ્પેશ માળી ને જાણ કરતા પોતાની ટીમ ઘટના સ્થળે પહોંચી,ઘાયલ મોર નો કબજો લઈ ઉમરગામ પશુ દવાખાને લઈ ગયા હતા. જ્યાં સારવાર આપવામાં આવી હતી.રાષ્ટ્રીય પક્ષી મોર કંઈક ઝેરી વસ્તુ ખાવાના કારણે ઝેર ચઢી ગયેલ છે હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું.

ઘાયલ મોર નર સરઈ વન વિભાગ ખાતે રાખવામાં આવ્યું હતો. આ અગાઉ સરીગામ ખાતેથી રાષ્ટ્રીય પક્ષી મોર ઘાયલ અવસ્થામાં મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો