તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘરપકડ:સરીગામમાં વરલી મટકા જુગાર રમતા 3 ઝડપાયા, પોલીસને અંગ ઝડતી લેતા 10360 મળ્યા

ભીલાડ24 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

સરીગામ રમજાન નગરી ખાતે ગુરુવાર ના રોજ સાંજે 6.45 કલાકે ભીલાડ પોલીસે મળેલ બાતમી ના આધારે રેડ કરી વરલી મટકા ના હારજીત નો જુગાર રમતા ત્રણ ને ઝડપી પાડ્યા હતા.જેમની અંગ ઝડતી લેતા રૂ 10360 મળી આવ્યા હતા. ભીલાડ પોલીસે બાતમી આધારે સરીગામ રમજાન નગરી મસ્જિદ ફળિયા ખાતે ખુલ્લી જગ્યામાં કલ્યાણ વરલી મટકાના જુગાર પર રેડ કરી વરલી મટકાનો જુગાર રમતા નરવતભાઈ રયલાભાઈ કોળી (રે,બોનપાડા તાહિરભાઈ ની ઓફીસ ની ઉપર,) છોટુભાઇ રઘલાભાઈ ધોડી (રે,ઈડિયા પાડા)છીબુ કેશુભાઈ ભગત (રે,ગોવન વાડી) ને ઝડપી પાડ્યા હતા.જેમની અંગ ઝડતી માંથી રૂ.10360 મળી આવ્યા હતા. મટકા ચલાવનાર દિલીપ ઉર્ફે દિપુ ચંપક કહાર (રે,સરીગામ) પોલીસના હાથે લાગ્યો ન હતો. આ બનાવ અંગે ભીલાડ પોલીસ મથક માં ફરિયાદ નોંધાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો