તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:રીક્ષામાં દારૂની ખેપ મારતા બે ઝડપાયા

ભીલાડએક મહિનો પહેલા
 • કૉપી લિંક

દમણથી મોહનગામ ને.હા.48 જતા માર્ગ પર મોહનગામ શ્રીખaંડી માતાના મંદિર પાસે સોમવારે બપોરે વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં દમણથી આવતી રીક્ષાને રોકી તલાસી લીધી હતી.રિક્ષામાંથી 68 બિયર કિંમત 4400નો દારૂ મળ્યો હતો.પોલીસે રૂ 40 હજારની રીક્ષા અને રૂ. 4400ના દારૂ સાથે કુલ્લે રૂ.44400નો મુદ્દામાલ કબજે લીધો હતો. રિક્ષાચાલક યોગેશ છનું હડપતિ (રે,ખડમોરા, મોહનગામ) અને અક્ષય મુકેશ ધોડી (પરબીયા આંબા, મોહનગામ)ની અટક કરી હતી.આ અંગે ભીલાડ પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો