તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોરી:ક્રેઇન ચાલકે પોલીસે કબજે લીધેલો મુદામાલ ચોરી કર્યો

ભીલાડ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • તલવાડામાં ચોરી કરવા જતા પોલીસના હાથે ઝડપાયો

ભીલાડ નજીક તલવાડા ખાતે પોલીસ સ્ટેશનનો જપ્ત વાહનો મુદામાલ રાખવામાં આવેલો છે. જે મુદ્દામાલમાંથી કોર્ટમાંથી મુક્ત થયેલા વાહનોનું ટોચન કરવા આવતો ક્રેઈંન ચાલક વાહનોના સ્પેરપાર્ટ તથા ડીઝલની ચોરી કરી ભાગવા જતા ભીલાડ પોલીસે ઝડપી પાડ્યો હતો.તલવાડા ગામ ખાતે સેલટેક્ષ વાળી જગ્યા આવેલી છે. જે જગ્યા પર વલસાડ જિલ્લા પોલીસ મથક માં જપ્ત કરાયેલા વાહનોનો મુદામાલ રખાયો છે. જે વાહનોને નામદાર કોર્ટના હુકમના આધારે મુક્ત કરાયેલા વાહનોને કાઢવા માટે ટેમ્પો ક્રેઇનનો ચાલક દિલાવર ભીમાભાઈ જેઠવા આવી લઈ જતો હતો.

26મી માર્ચે કોર્ટના હુકમથી મુક્ત કરેલા વાહનો ટોર્ચન કરી લઈ ગયો હતો. વાહનોને જોઈ જતા તેની નજર બગડી હતી. 27 મી માર્ચ ના રોજ રાત્રી ના 11.10 કલાકે ક્રેઇન ચાલક દિલાવર જેઠવા આવી પોલીસે જપ્ત કરેલો મુદામાલ માંથી ઇનોવા કાર ની વચ્ચે ની સીટ,કાર ની પાંચ બેટરીઓ,65 લીટર ડીઝલ,ઝેક,નાના મોટા સાધનો નો મળી કુલ્લે રૂ.39950 નો મુદામાલ ની ચોરી કરી ક્રેઇન માં લઇ જતા ભીલાડ પોલીસે મથક ના રાત્રી પેટ્રોલીંગ માં નીકળેલા પીએસઆઇ બી.કે.રાઠોડ,હેમંત ગોહિલ,શમ્ભુ ભાઈ અને કાળુભાઇ એ દિલાવર ભીખાભાઈ જેઠવા ને મુદ્દામાલ લઈ જતો ઝડપી પાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો