તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કેમેરામાં કેદ:વલવાડાની કંપનીમાંથી સાત લાખના કોપર વાયર ચોરાયા

ભીલાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બુકાનીધારી ત્રણ યુવકો CCTV કેમેરામાં કેદ

વલવાડા ને.હા.48 પર આવેલી પ્રજ્ઞા ટ્રાન્સફોર્મર કંપની માંથી બુધવારની મધ્યરાત્રીએ આવેલા ત્રણ થી ચાર ઈસમોએ 1500 કિલો કોપર એચ વી કોયલની 7.50 લાખ કિંમતનો લઈ ફરાર થઈ ગયા હતા. ચોરાટો પોતાનો ચહેરો છુપાવવા મોઢા પર માસ્ક સાથે કંપનીના લગાવેલ સીસી ટીવી કેમેરા ઉંચા કરી દીધા હતા.

7.50 લાખનો મુદ્દામાલ ચોરી કરી પલાયન થઈ ગયા
વલવાડા ને.હા.48 પર પ્રજ્ઞા ટ્રાન્સફોર્મર સર્વિસ નામની કંપની આવેલી છે. જે કંપનીમાં રાત્રી પહેલાં પાછળના ભાગથી મોઢા પર માસ્ક પહેરેલા 25 વર્ષીય પેન્ટ ટી શર્ટ પહેરેલા ત્રણ યુવાનો પ્રવેશ કરી દરવાજાનો નકુચો તોડી કંપનીમાં પ્રવેશી ટ્રાન્સફોર્મર રીપેરીંગ કોપર વાયરની કોયલ નંગ 50 જેનું વજન 1500 ક્રિ.ગ્રામ જેની કિંમત 7.50 લાખનો મુદ્દામાલ ચોરી કરી પલાયન થઈ ગયા હતા.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો