તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:દારૂ સાથે ખેપ મારતો એક ઝડપાયો

ભીલાડ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

મોહનગામથી દમણ જતા માર્ગ પર જબુંરી ચેકપોસ્ટ પર 27મી ડિસેમ્બરની રાત્રીના 11.45 કલાકે દમણથી આવતા સ્કૂટર ચાલકને ભીલાડ પોલીસ રોકી તલાસી લેતા બાઇક બાંધેલ દારૂની 192 બોટલ મળી આવી હતી.

રૂ.9600નો દારૂ, રૂ.5500નો મોબાઈલ તથા રૂ.50 હજારની બાઇક મળી કુલ્લે રૂ.65100 નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. ખેપીયો સચિન ઉર્ફે કેતુ મનુભાઈ કોળી પટેલ (રે,પલસેટ, મોહનગામ)ની અટક કરી હતી. આ બનાવ અંગે ભીલાડ પોલીસમાં ગુનો નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો