તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિધન:સરીગામની કંપનીના સંચાલકનું નિધન

ભીલાડ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

સરીગામ સ્થિત મદુરા ટેક્સટાઇલ લિમિટેડ કંપનીના ડાયરેકટર અનિલ કાલરાનું 2જી ડિસેમ્બરના દુખદ નિધન થયું હતું. રાજ્યમંત્રી રમણભાઈ પાટકર અને સામાજિક કાર્યકર રાજુભાઈ હાલાણી અને અગ્રણીઓએ સદગતને શ્રદ્ધાંજલિ આપી હતી.અને આવી પડેલ દુઃખની ઘડીમાં કાલરા પરિવારને સાંત્વના પાઠવી હતી. સરીગામની મદુરા કંપની 1 હજારથી વધુ કામદારોને રોજગારી પૂરી પાડી રહી છે. અને કાલરા પરિવાર સામાજિક કાર્યોમાં આગળ આવી લોકોને મદદ રૂપ બની રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

    વધુ વાંચો