તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તપાસ:ભીલાડ RTO કચેરી પાસેથી ચોરેલા બકરાં વાપીથી મળ્યાં, તસ્કરો કાર વાપીમાં છોડીને ફરાર

ભીલાડ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

ભીલાડ આરટીઓ કચેરી પાસે થી શનિવાર ના રોજ બપોરે 2.30 કલાકે પશુ ચોર કારમાં બે બકરાં ભરી વાછરડું પકડવા જતા બુમાબુમ થવાથી નાસી છૂટ્યા હતા. બકરા ચોરેલી કાર તસ્કરો વાપી ટાઉન ખાતે બિન વારસી હાલતમાં છોડી ભાગી ગયા હતા.કારમાંથી 2 બકરા મોં બાંધેલી હાલતમાં મળ્યા હતા.

ભીલાડ આરટીઓ કચેરી પાસે થી શનિવાર ના રોજ બપોરે MH.10.AM.9432 માં આવેલા ત્રણ ઈસમો એ કાર માં બકરાં ભરી વાછરડું ભરવા જતા બુમાબુમ કરતા ચોરટા વાછરડું મૂકી કાર વાપી તરફ હંકારી ગયા હતા.જેનો બકરાં માલિકે ગૌરક્ષક નો સાથ લઈ પીછો કરતા કાર વાપી ટાઉન માંથી બિન વારસી હાલતમાં કારની ડીકકીમાં બકરાંના મોં બાંધી નાંખી દીધેલા મળી આવ્યા હતા. આ બનાવ અંગે જફરુંલ્લા ખાને ભીલાડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. થોડા દિવસથી વાપી તેમજ ભીલાડમાં ગૌ તસ્કરોએ આતંક મચાવ્યો છે. અગાઉ કેટલાક આરોપીઓ પકડાઇ પણ ચૂકયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો