ક્રાઇમ:દારૂ સાથે ચાર ઈસમો ઝડપાયા

ભીલાડએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભીલાડ પોલીસે બામણ પૂજા પાસેથી ગુરુવારે નેનો કારને રોકી તલાસી લેતા કારમાંથી 7 બિયર સાથે પ્રકાશ વિશ્ર્નોઇ, જગદીશ દેવરામ બીશ્નોઈ અને ધનાભાઈ હરજીભાઈ પટેલ(રે,તમામ, ઉમરગામ, ડુંગરાને ઝડપી પાડ્યા હતા. જ્યારે બાઇક પર દારૂ લઈ જતો નરેશ કામળીને ઝડપી પાડ્યો હતો. પુનાટથી એલસીબીએ બાઇક પરથી 168 બિયરની બોટલ મળી 14400નો મુદામાલ કબજે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...