તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:L.C આધારે જન્મ નો દાખલો પાલિકામાંથી આપવા માગ

ભીલાડ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત રાજ્ય ના છેવાડે નો ઉમરગામ તાલુક ને ટ્રાઇબલ વિસ્તાર તરીકે ગણવામાં આવે છે.તાલુકા માં પહેલા શિક્ષણ નું પ્રમાણ ઓછું રહેતા અશિક્ષિત પરિવાર પોતાના સંતાન ના જન્મ ની નોંધણી પંચાયત કચેરી એ કરી નથી.જે પરિવાર ના બાળક શિક્ષણ માં ઉચ્ચ અભ્યાસ કે સરકારી નોકરી માં લાભ મેળવવા માટે જન્મ દાખલો ની જરૂરિયાત ઉભી થઈ રહી છે.

પંચાયત કે નગરપાલિકા કચેરી માં ગરીબ પરિવાર દ્વારા બાળકો ના જન્મ ની નોંધણી ન કરતા જન્મ ના દાખલા મેળવવા માટે તાલુકા કચેરી ,મામલતદાર કચેરી અને કોર્ટ કચેરી ના ચકકરો કાપી રહ્યા છે.જેના લીધે ગરીબ પરિવાર માં પૈસા નો ખર્ચ થઈ ,સમય નો બગાડ સાથે નોકરી માં રજા પડતા રોજી પણ દિવસ ની ગુમાવી રહ્યા છે.જે લઈ મરોલી પંચાયત ના પૂર્વ સરપંચ રાજેશ કેણી એ ગુજરાત રાજ્ય ના મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી ને લેખિત રજુઆત કરી પંચાયત કચેરી કે નગરપાલિકા કચેરી થી જન્મ ના દાખલા લિવિંગસર્ટિફિકેટ ના આધારે કાઢી આપવા લેખિત રજુઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો