તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માગણી:ભીલાડ રેલવે ફાટકે ભારે વાહનો પર પ્રતિબંધની માગ

ભીલાડ25 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભીલાડ રેલવે ફાટક પર ભારે વાહનોની કતાર 2 કિમિ સુધી પહોચી જતા, દર્દીઓ,વિદ્યાર્થીઓ અને સ્થાનિકોને ઈમરજન્સી માટે ભારે પરેશાની ભોગવવા પડતા ઉમરગામ તા.પં. સભ્યએ કલેક્ટરને લેખિત રાવ કરી છે.

ભીલાડ રેલવે ફાટક થી સરીગામ,ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ તથા ગામો ની આજુબાજુ આવેલા એકમો ના વાહનો પસાર થાય છે.ભિલાડ ,સરીગામ અને ડહેલી વિસ્તાર માં.આવેલી શાળા કોલેજ ના 10 હજાર વિદ્યાર્થીઓ ને ટ્રાફિક ની અસર પહોચી રહી છે ત્યારેતાલુકા પંચાયતના ચિંતન પટેલે કલકેટરને લેખિત ફરિયાદ કરી ભીલાડ રેલવે ફાટકના ભારે વાહનો પર સવારે 8 થી બપોરે 1 અને સાંજે 4 થી રાત્રે 8 કલાક સુધી પ્રતિબંધ મુકવા સૂચન કર્યું છે.આ ભારે આ વાહનો ને ભીલાડ રેલવે ફાટક મરામત માટે 10 દિવસ બંધ કરતા વાહનો ડ્રાયવર્ટ કરેલા.તે રીતે ડ્રાઇવર્ટકરવા જણાવ્યું..

અન્ય સમાચારો પણ છે...