તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકાર્પણ:ફણસામાં કોળી પટેલ સમાજના ભવનનું લોકાર્પણ

ભીલાડ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

ફણસા ગામ ખાતે 6 ડિસેમ્બરે કોળી પટેલ સમાજ દ્વારા નવનિર્મિત કોમ્યુનીટિ હોલનું વન અને આદિજાતિ વિકાસ વિભાગના મંત્રી રમણલાલ પાટકરના વરદ હસ્તે રીબીન કાપી લોકાર્પણ કર્યું હતું. સમાજના અગ્રણી અને ઉદ્યોગપતિ હસમુખભાઈ પટેલ, દીપકભાઈ પટેલે દાતાના દાનથી ભવન ના નિર્માણ થયું હતું. કાર્યક્રમમાં દમણદીવ સાંસદ લાલુભાઈ પટેલ,મુકેશભાઈ પટેલ, સરોજબેન ધોડી,નરોત્તમભાઈ પટેલ,ભરતભાઈ જાદવ,રાજેશ કેણી, જયેશભાઇ બારી સહિત અન્યો મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો