તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આગોતરા નામંજૂર:વલસાડમાંથી 14 ગ્રામ MD ડ્રગ્સ કેસમાં સંડોવાયેલા આરોપીએ કરેલી આગોતરા જામીન અરજી રદ

વલસાડ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઝડપાયેલા આરોપીની પૂછપરછમાં બે નામ ખૂલતા વોન્ટેડ જાહેર કરાયા હતા

લોકડાઉન બાદ ડુંગરી પોલીસે વાઘલધરા હાઇવે ઉપરથી વાહન ચેકીંગ દરમિયાન એક બાઈક ચાલકને 14.13 ગ્રામ મેથાએપ્ફેટા નામના ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. અને એક યુવકને વોન્ટેડ જાહેર કર્યો હતો. તે કેસમાં વોન્ટેડ આરોપીને વડોદરા DCBની ટીમે ઝડપી પાડ્યો હતો. આરોપીએ વડોદરાના 2 યુવકોને નામ ખોલ્યા હતા.

ડુંગરી પોલોસની ધરપકડથી બચવા માટે વલસાડ કોર્ટમાં દિવ્યાંગ નામના વોન્ટેડ આરોપીએ પોલોસ ધડપડથી બચવા વલસાડ કોર્ટમાં આગોતરા જામીન અરજી મૂકી હતી. તે કેસમાં DGP અનિલ ત્રિપાઠીની દલીલોને ગ્રાહ્ય રાખીને વલસાડની એડિશનલ સેશન્સ કોર્ટના જજ ડીકે સોનીએ આરોપીના આગોતરા જામીન ના મંજુર કરતો.હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...