તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:ટેમ્પો -કન્ટેનર વચ્ચે અકસ્માત, ક્લીનરનું મોત

ભીલાડ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

ભીલાડ પોલીસ મથક નજીક ભીલાડ રેલવે ફાટક સામે ને.હા.48 ના ક્રોસિંગ પર અવાર નવાર અકસ્માતો ના બનાવો બની રહ્યા છે.જેમાં નિર્દોષ વ્યક્તિ જીવ ગુમાવી રહ્યા છે.અકસ્માત ઝોન બની ચૂકેલા ક્રોસિંગ પર રવિવાર ના રોજ વધુ એક અકસ્માત ની ઘટના બનવા પામી છે.રાત્રી ના 9.30 કલાકે વાપી થી ઉમરગામ તરફ જતા ટેમ્પા ન.GJ.15.AT.7322 ના ચાલક નવસા મોહંમદ ઇશાક (મુસ્લિમ)ભીલાડ રેલવે ફાટક તરફ વાહન હંકારતા.

મુંબઇ થી વાપી તરફ પુર ઝડપે જતા કન્ટેનર ન.MH.06.AC.8884 ના ચાલકે ટેમ્પા માં કન્ટેનર આગળ થી ઘુસાવી દેતા ટેમ્પા ના ક્લીનર રિજવાન અબ્બુબકકર ખાન (રે,ઉમરગામ) નું ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ કન્ટેનર ચાલક પોતાનું વાહન છોડી ભાગી છૂટ્યો હતો. આ બનાવ અંગે ભીલાડ પોલીસ મથક માં ફરિયાદ નોંધાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો