મહાદાન:સંજાણમાં મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું

ભીલાડએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઉમરગામ તાલુકા ના સંજાણ ખાતે શ્રી જય અંબે નવયુવક મંડળ,શ્રી જય અંબે મહિલા મંડળ, અને આજુબાજુ સંજાણ ગામોના યુવાનોના સહયોગ થી 30 મી ઓગસ્ટને રવિવારે આદર્શ બુનિયાદી પ્રાથમિક શાળામાં સવારે 9.30 થી 2.30 સુધી સ્વેછિક રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...