તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘરપકડ:ભીલાડથી 2 રિવોલ્વર અને 10 જીવતા કારતુસ સાથે 3 ઝડપાયા, પોલીસે રૂ.1.13 લાખનો મુદ્દા માલ કબજે કર્યો

ભીલાડ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભીલાડ ના ઇન્ડિયાપાડા રોડ પરથી 6ડિસેમ્બર ના રોજ સાંજે ભીલાડ પોલીસે ત્રણ ઈસમો ને બે રિવોલવર અને 10 જીવતા કારતુસ સાથે ઝડપી પાડ્યા હતા.રૂ 1.13 લાખ નો મુદ્દામાલ કબજે લીધો હતી. ભીલાડ પોલીસ સૂત્રો પાસે થી મળતી માહિતી મુજબ ભીલાડ પોલીસ મથક ના પીએસઆઇ આર.બી વનાર તેની ટીમ સાથે પેટ્રોલિંગ માં હતા.તે દરમ્યાન ખાનગી રાહે બાતમી મળીતે આધારે વોચ ગોઠવી હતી.જેમાં નિખલેશ ભગત પ્રસાદ શર્મા (વય,43,રે,યુપી) તથા ગુલાબ દીપસિંઘ ચૌહાણ(વય,24, રે, બબતપાડા, ભીલાડ)શહીદ મુરાદ શાહ, વય 24, લક્કીભાઈ ની ચાલ, ઇન્ડિયાપાડા) ને બે રીવોલ્વર તથા 10 જીવતા કારતુસ સાથે ઝડપી પાડ્યા હતા. બે રિવોલવર ની કિંમત રૂ.1લાખ, 10 કારતુસ ની કિંમત રૂ.1000 ,ત્રણ મોબાઈલ કિંમત રૂ.12000 મળી કુલ્લે રૂ.1.13000 નો મુદ્દામાલ કબજે લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો