તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:ડહેલીમાં કાર અડફેટે 1 ઘાયલ

ભીલાડ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

ડહેલી પંચાયત વિસ્તારના ટોકનપાડા ફળિયા મેઇન રોડ પર અજાણ્યા કાર ચાલક ના સ્કૂટર ચાલક વિપુલ વિષ્ણુ ધોડી ને ટક્કર મારતા માથાં ના ભાગે,પગ માં અને હાથ માં ગંભીર ઇજા પોહચી હતી.જેને સારવાર માટે ભીલાડ ની સામુહિક આરોગ્ય કેન્દ્ર માં ખસેડવામાં આવ્યો હતો.ઇજા ગંભીર જણાતા યુવક ને બેભાન અવસ્થા માં 108 એમ્બ્યુલન્સ માં વલસાડ સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યા આઈસીયું માં દાખલ કરવામાં આવ્યો છે.ટક્કર મારી કાર ચાલક ભાગી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો