તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:મોહનગામ ચેકપોસ્ટથી દારૂ સાથે 1 ઝડપાયો

ભીલાડ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

મોહનગામમાં શિખંડી માતાના મંદિર પાસે ચેક પોસ્ટ પરથી બુધવારની સાંજે 3.30 કલાકે નોટર સાયકલ પર દારૂ લઈ જતો જીગ્નેશ રમેશ હડપતિ (રે,પલસેટ ફળિયા,મોહનગામ)ને ઝડપી પાડ્યો હતો. જેની પાસેથી 63 દારૂની બોટલ કિંમત રૂ.4275 તથા મોટરસાયકલની કિંમત રૂ.10 હજાર મળી કુલ્લે રૂ.14275નો મુદ્દામાલ કબજે લઈ અટક કરી હતી.આ બનાવ અંગે ભીલાડ પોલીસ મથક માં ફરિયાદ નોંધાઇ છે.

અન્ય સમાચારો પણ છે...