તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તપાસ:કોટંબી પાસેથી બે લાખનો વિદેશી દારૂ મળ્યો

વાઘોડિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વડોદરા ગ્રામ્ય LCB પોલીસ વાઘોડિયા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં વાહન ચોરીના ગુનાઓ અટકાવવા માટે જરોદ હાઇવે પર કોટંબી ગામના બસ સ્ટેન્ડ પાસે વાહન ચેકિંગની કામગીરી કરતા હતા. તે દરમ્યાન થોડે દુર એક સિલ્વર કલરની કાર રોડની સાઈડમાં શંકાસ્પદ હાલતમાં પડેલી હતી. જે ગાડીનો દરવાજો ખોલી તપાસ કરતા ગાડીમાં પાછળના ભાગે જુદાજુદા માર્કાની દારૂની બોટલો નંગ 444 તથા ગાડીમળી કુલ 4,09,710 રૂપિયાનો મુ્દામાલ કબ્જે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

    વધુ વાંચો