તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુદ્દામાલ કબજે:કોટંબી પાસેથી બિનવારસી કારમાંથી બે લાખનો વિદેશી દારૂનો જથ્થો મળ્યો

વાઘોડિયાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
બિનવારસી કારમાંથી મળેલો દારૂનો જથ્થો - Divya Bhaskar
બિનવારસી કારમાંથી મળેલો દારૂનો જથ્થો
 • વાઘોડિયા ગ્રામ્ય LCBએ 4.09 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

વડોદરા ગ્રામ્ય LCB પોલીસ વાઘોડિયા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં વાહન ચોરીના ગુનાઓ અટકાવવા માટે જરોદ હાઇવે પર કોટંબી ગામના બસ સ્ટેન્ડ પાસે વાહન ચેકિંગની કામગીરી કરતા હતા. તે દરમ્યાન થોડે દુર એક સિલ્વર કલરની કાર રોડની સાઈડમાં શંકાસ્પદ હાલતમાં પડેલી હતી.

જે ગાડીનો દરવાજો ખોલી તપાસ કરતા ગાડીમાં પાછળના ભાગે જુદાજુદા માર્કાની ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલો નંગ 444 જેની કિ. 2,09,710 તથા ગાડીની કિ. 2 લાખ મળી કુલ 4,09,710 રૂપિયાનો મુ્દામાલ કબ્જે કર્યો હતો. બીનવારસી ગાડી મુકીને નાસી જનાર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વઘુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો