તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના:વાઘોડિયા તાલુકામાં એક સાથે 19 શિક્ષકો કોરોનાગ્રસ્ત થયાં

વાઘોડિયા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

વાઘોડિયામાં કોરોનાએ કહેર મચાવતા તાલુકાની વિવિધ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા 19 જેટલા શિક્ષકો કોરોના સંક્રમિત થતાં શિક્ષક જગતમાં ખળભળાટ ફેલાયો છે. લીમડા પ્રાથમિક શાળામાં એક સાથે ત્રણ શિક્ષિકાઓ કોરોના પોઝિટિવ આવતા અન્ય શિક્ષકો હોમક્વોરન્ટાઈન થઈ ગયા છે. હાલ પ્રાથમિક શાળાઓમાં લેવાતી પરીક્ષા પણ વિદ્યાર્થીઓએ ઘરે બેઠા આપી છે. તાલુકાની વિવિધ ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં કુલ મળી 19 શિક્ષકો-શિક્ષિકાઓ કોરોનાથી સંક્રમિત થતાં બાળકોને શાળામાં આવવાની મનાઈ ફરમાવી છે. પરંતુ શાળામા અન્ય સહ શિક્ષકોને ફરજ પર હાજર રહે છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો