તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:જરોદ રેફરલ ચોકડી પાસેથી કારમાંથી વિદેશી દારૂ ઝડપાયો

વાઘોડિયા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વાઘોડિયા પોલીસે ત્રણ શખ્સને ઝડપી પાડ્યા

વાઘોડિયા પોલીસને મળેલી બાતમીના આધારે જરોદ રેફરલ ચોકડી પાસે વોચ ગોઠવી ઊભા હતા. ત્યારે બાતમી વાળી ગાડીને પો. કો. જયપાલસિંહે કોર્ડન કરી તલાશી લેતા ગાડીમાંથી ભારતીય બનાવટના ગેરકાયદેસર ક્વોટરીયા નંગ - 238 કિંમત 30,940 તથા ગાડીની કિંમત 50,000 સાથે 3 આરોપીની અંગ જડતી કરતા બે નંગ મોબાઈલ કિંમત 6000 સાથે કુલ કિંમત 86,940નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.

પોતાના કબ્જાની ગાડીમા ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટના દારૂની હેરાફેરી કરવાના ગુન્હા હેઠળ (1) મેરચંદભાઈ વાઘજીભાઈ બિલવાડા (26) રહે. બાટણપુરા, મીનામાં ફળીયુ, નવીનગરી-1 તા. ધાનપુર, જિ. દાહોદ તથા તેની સાથેના (2) સુભાષભાઈ કનુભાઇ બારીયા (22) રહે. કાડીયા ફળીયુ , દેહધા, તા.ગરબાડા જી. દાહોદ સાથે (3) સુરેશભાઈ ભાટિયા ભાઈ પરમાર રહે. માલ ફળિયુ સીમલીયા , તા. ગરબાડા, જિ . દાહોદનાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહિ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો