તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રસીકરણ:વાઘોડિયા PHCમાં 50 ફ્રન્ટલાઈન વર્કર્સને કોરોનાની વેક્સિન અપાઈ

વાઘોડિયાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
વાઘોડિયામાં ફ્રન્ટ લાઈન વર્કરોને કોરોના વેક્સિન અપાઈ. - Divya Bhaskar
વાઘોડિયામાં ફ્રન્ટ લાઈન વર્કરોને કોરોના વેક્સિન અપાઈ.
 • રસી લીધા બાદ તેની કોઈને આડઅસર થઈ ન હતી

વાઘોડિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના બ્લોક હેલ્થ સેન્ટરમાં ગુરુવારે ફ્રન્ટલાઈન વર્કરોને કોરોના વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવી હતી. તાલુકાના જરોદ તેમજ આસોજ ખાતે પણ પોલીસ તેમજ અન્ય સરકારી કર્મચારી, સફાઈ સેવકો અને નર્સીંગ સ્ટાફને વેક્સિન અપાઈ ગઈ છે. વાઘોડિયા પીએચસી ખાતે ગુરુવારે કોરોના રસીકરણમાં 50 લોકોને રસી અપાઈ છે.

રસી લેનાર આશાવર્કર બહેનોનુ કહેવુ છે કે અમે રસી લિઘા બાદ તેની કોઈ આડઅસર નથી. તે માટે પ્રથમ અમે લઈ અન્યને પણ વેક્સીન લેવાની પ્રેરણા આપીએ છીએ. રસી સુરક્ષીત છે. રસી લિઘા બાદ બીજા દિવસે ચક્કર આવવા, માથુ ભારે લાગવુ, શરીરમા દુ:ખાવા સાથે સામાન્ય તાવ આવે તેવા લક્ષણો સામાન્ય જણાતા જ હોય છે. ગભરાવવાની જરૂર નથી. પેરાસિટામોલ ટેબલેટ લેવાથી લક્ષણો દુર થઈ જાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો